Coronavirus / શું ગરમીમાં કોરોના વાયરસ નહીં ફેલાય? ACના વપરાશથી જોખમ વધે છે? ડૉક્ટરો કર્યો આ ખુલાસો

coronavirus warmer temperatures help slow down what experts say

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને હાલ સુધી એક લાખ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 3300ને પાર પહોંચી ચૂકી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 31ની થઈ છે. તેમાંથી 3 દર્દીઓની સારવાર શક્ય બની છે. કોરોના કયા કારણે ફેલાય છે તેના કોઈ ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી અને સંક્રમણથી બચવા માટે સાફ સફાઈ પર ધ્યાન આપવામાં આવે છે. આ વાયરસ એકમેકના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ