coronavirus / ચેકિંગ દરમિયાન પોઝિટિવના સંપર્કમાં આવતાં વડોદરા રેલવે પોલીસના બે જવાનોમાં કોરોનાની અસર

coronavirus vadodara railway police two jawan effect

કોરોનોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધી 71 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી 6 લોકોના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે. ત્યારે વડોદરામાં રેલવે પોલીસના બે જવાનોમાં કોરોનાની અસર જોવા મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ