Coronavirus / કોરોના સામે વડોદરામાં પોલીસકર્મી અને લોકોને સુરક્ષિત રાખવા પોલીસભવનમાં કરાયો આ નવતર પ્રયોગ

coronavirus vadodara police to keep safe officer and people dish infection saver unit

રાજ્યભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ મહામારીને રોકવા માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરના પોલીસભવન ખાતે ડિસ ઇન્ફેકશન સાવર યુનિટ લગાવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ