coronavirus / વડોદરામાં લોકડાઉનનું લોકો કરી રહ્યાં છે ચૂસ્ત પાલન, રસ્તાઓ થયાં સૂમસામ

coronavirus vadodara lockdown people curfew police petroling

રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે વડોદરા શહેરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં લોકો દ્વારા લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ