કોરોના સંકટ / વડોદરા વહેંચાયું 4 ઝોનમાં, જાણો કયા વિસ્તારો કયા ઝોનમાં રખાયા

Coronavirus Vadodara Lockdown divided into four zones

વડોદરામાં સતત પોઝિટિવ કેસમાં વધારો થતાં તંત્ર એલર્ટ બન્યું છે. તકેદારીના ભાગરૂપે જ વડોદરાને 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. જેમાં રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં આ વિસ્તારો રાખવામાં આવ્યા છે. ગ્રીન ઝોનમાં તકેદારી રાખવાની હોય છે અને યલો ઝોનમાં વધારે તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવે છે. જાણી લો તમારો વિસ્તાર કયા ઝોનમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી વડોદરામાં 50 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થયા છે તો 7 લોકો સારવાર બાદ સાજા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ