કોરાના વાયરસને કારણે ચીનમાં ફસાયેલી ગુજરાતી યુવતી વડોદરા પહોંચી | Coronavirus Vadodara Girl returned home from China

કોરોના વાયરસ / ચીનમાં ફસાયેલી ગુજરાતી યુવતી વડોદરા પહોંચી

ચીનમાં હજુ પણ કોરોના વાયરસનો કેર યથાવત છે. ચીનમાં કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 2 હજાર લોકોના મોત થયા છે. ત્યારે ચીનમાં રહેતા ભારતીયોને સ્વદેશ ફરી લવવા માટેની કવાયત ચાલું છે. આજે ચીનમાં હુબેઇ યુનિવર્સિટીમાં ફસાયેલી યુવતી વડોદરા પરત ફરી હતી. વડોદરાની શ્રેયા જૈનને ચીનથી આવ્યા બાદ તીબીબી સારવાર હેઠળ રખાઇ હતી. તેના રિપોર્ટ નેગેટિવ આવતા. તે આજે વડોદરા પરત ફરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ