કોરોના સંક્ટ / વડોદરામાં કોરોના બેકાબુ, શહેરની સરકારી, ખાનગી, ટ્રસ્ટની 44થી વધુ હોસ્પિટલોમાં બેડ ખાલી નહી

coronavirus vadodara city patine hospital full

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસો અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે વડોદરા શહેરમાં પણ ધીરે-ધીરે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની 34 હોસ્પિટલોમાં કોરોના માટે ફાળવેલા બેડમાં એકપણ જગ્યા ખાલી ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ