સમસ્યા / ચિંતાજનક : વાયરસમાં ફેરફારને નહીં ઓળખી શકે કોરોનાની રસી, શું નવા સ્ટ્રેનમાં રસી બિન અસરકારક?

coronavirus vaccine will not recognize changes in virus

બ્રિટનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેન વીયૂઆઈ-2020 12/ 01 પર રસીની અસરદાર હોવાની વૈજ્ઞાનિક પુષ્ટિ કરી ચૂક્યા છે. આનાથી ઉલટુ દક્ષિણ આફ્રીકામાં મળેલા સ્ટ્રેન 501 વીયુ અને 484 કે ની વિરુદ્ધ રસીની અસરની ખરાઈ નથી થઈ રહી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયરસ જ્યારે પોતાના પ્રોટીનની સંરચનામાં ફેરફાર કરે છે તો શરીરમાં રસી લગાવ્યા બાદ તેને ઓળખી નથી શકતી. આ કારણે કોરોનાનુ નવા સ્ટ્રેનમાં સંક્રમણનો ખતરો હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ