કોરોના વાયરસ / અમેરિકાએ બનાવી લીધી કોરોના વાયરસની વેક્સીન! ટ્રમ્પે કર્યો આ મોટો દાવો

Coronavirus vaccine us president donald trump says 2 million doses are ready in usa

કોરોના વાયરસ વેક્સીનના નિર્માણને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની વેક્સીનને લઇને ગુરૂવારે મોટી બેઠક થઇ. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકામાં આ વેક્સીનના 2 મિલિયનથી વધુ ડોઝ તૈયાર છે. જેવી રીતે સુરક્ષા તપાસમાં આ પાસ થઇ જાય છે તેમણે ટ્રાન્સપોટેશન શરૂ કરી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ