કોરોના / વિશ્વને કોરોનાથી બચાવવા 100માંથી માત્ર આ 8 વૅક્સિન પર સૌથી વધુ મદાર : WHOએ કર્યો ખુલાસો

coronavirus vaccine these are top candidates for covid 19 vaccine exist says who chief

WHOના ચીફ ટેડરોઝ અધનોમ ગેબ્રેયેસસે યૂએન ઈકોનોમિક અને સોશ્યલ કાઉન્સિલ વીડિયો કોન્ફરન્સમાં કહ્યું છે કે કોરોના વાયરસની સરખામણીએ વેક્સીનના લગભગ 7-8 દાવેદાર છે. જેની પર કામ ચાલી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ