Coronavirus Vaccine / Video: કોરોના વેક્સિનની પહેલી ખેપ SIIથી થઈ રવાના, સરકારે ખરીદ્યા વેક્સિનના 1.1 કરોડ ડોઝ

coronavirus vaccine serum institute received huge purchase order covishield from government at rs 200 per vial

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સિનના બોક્સને પૂના એરપોર્ટ લઈ જવા માટે 3 કન્ટેનર ટ્રક નીકળી ચૂક્યા છે. આ ટ્રકમાં વેક્સિનને 3 ડિગ્રી તાપમાને રાખીને એરપોર્ટ પહોંચાડાઈ છે જ્યાં કુલ 6 ફ્લાઈટ્સમાં કોવિશિલ્ડની વેક્સિનને 13 અલગ અલગ સ્થાનોએ પહોંચાડાશે. દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનો પ્રારંભ થશે. જેના માટે સરકારે કુલ 1.1 કરોડ ડોઝની ખરીદી કરી છે, એક વેક્સિનની કિંમત 210 રૂપિયા રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ