સાઈબર વોર / અમેરિકા, ચીન, રશિયા સહિત આ દેશોમાં જાસૂસી વોર, જાણો કોણ કોની કોરોનાની રસીના ડેટા ચોરી રહ્યું છે

coronavirus vaccine research fierce battle between spies in worldwide

કોરોના વાયરસ વિકરાળ રુપ ધારણ કરી ચૂક્યો છે અને આખી દુનિયા તેની સામે લડવા રસી બનાવવા માટે તત્પર છે. એક તરફ રશિયા, અમેરિકા અને ચીન કોરોના વાયરસની રસીને જલ્દીથી જલ્દી માર્કેટમાં મુકવા માટે દાવા કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ મહામારીને ખતમ કરવા બ્રહ્માસ્ત્ર ગણાતી રસી પર કબ્જો કરવા માટે દુનિયા ભરના જાસૂસોની વચ્ચે જંગ છેડાયેલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ