Coronavirus / આ 5 વેક્સીનથી દુનિયાને છે સૌથી વધારે આશા, જાણો ક્યારે આવશે વેક્સીન અને કેટલી હશે કિંમત

 Coronavirus Vaccine Oxford Vaccine Britain Us Vaccine Moderna Update China Vaccine

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યારસુધી 8 લાખથી વધારે લોકોના મોત થયા છે જ્યારે 2 કરોડ 39 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ચીનના વુહાનથી આવેલો આ વાયરસ ડિસેમ્બરથી શરૂ થઈને આખી દુનિયામાં ફેલાયો છે પરંતુ હજુ સુધી તેની કોઈ વેક્સીન બની નથી. એક રિપોર્ટ અનુસાર કુલ 23 વેક્સીન માનવ પરીક્ષણ માટે તૈયાર થઈ છે જેમાંથી કેટલીક પહેલા અને કેટલીક બીજા તો કેટલીક ત્રીજા સ્ટેજમાં છે. જાણો કઈ વેક્સીનથી લોકોને છે વધારે આશા, તે ક્યારે આવશે અને શું હશે તેની કિંમત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ