ખુશખબર / ભારતમાં આ કંપની વેચશે રશિયાની કોરોના રસી Sputnik V, કંપનીએ મેળવી આ પરવાનગી

coronavirus vaccine news mankind to sale sputnik v in india israel will start trial of covid vaccine candidate brilife

દેશી કોરોના રસીના લોન્ચિંગને હજું ઓછોમાં ઓછી આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે. આ પહેલા રશિયાની કોરોના રસી Sputnik V ભારતમાં ઉપલબ્ધ રહેશે. શરતો સાથે તે રેગ્યુલેટરી ક્લિયરન્સ મેળવી લેશે. દિલ્હીની મેનફાઈન્ડ ફાર્માએ RDIF ની સાથે સ્પુતનિક વી ની ભારતમાં માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યૂશન માટે ડિલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ