તૈયારી / આજથી ભારતમાં વેક્સીનની મોક ડ્રિલ, જાણે કેવી રીતે અને કયા રાજ્યોમાં થશે?

coronavirus vaccine mock drill in india few state

બ્રિટેન અને અમેરિકા સહિત કેટલાક દેશોમાં કોરોના વેક્સીનની શરુઆત થઇ ચૂકી છે. ભારતમાં પણ કોરોના વેક્સીનની આવવાની રાહ જોવામાં આવી રહી છે. વેક્સીનના આવતા પહેલા ભારતમાં દુનિયાની સૌથી મોટુ રસીકરણ અભિયાનની તૈયારીમાં લાગી ગયુ છે. આજથી ભારતમાં વેક્સીનને લઇને 48 કલાકનું સૌથી મોટ મોક ડ્રિલ શરુ થવા જઇ રહ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ