મોટા સમાચાર / ખુશખબર : ભારતમાં કોરોનાની 3 માંથી 2 રસી આ મહિને થઈ શકે છે લોન્ચ, સરકારે કરી આ તૈયારી

coronavirus vaccine leading candidates oxford astrazeneca covishield bharat biotech covaxin and zydus cadila zycovd

કોરોના વાયરસની રસીના ડોઝ આવતા વર્ષના માર્ચ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. ભારત સરકારને આશા છે કે ત્યાં સુધીમાં 3 ટ્રાયલ પુરા થઈ શકે છે અને એક્સપર્ટ્સ પાસેથી ક્લિયરન્સ પણ મળી જશે. દેશમાં કુલ 3 રસીઓના હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે. સરકારને લાગે છે કે આમાંથી 2 તો માર્ચ સુધી લોન્ચ માટે તૈયાર થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ