તૈયારી / LAC પરના સૈનિકોને વેક્સિન આપવાની તૈયારીઓ શરૂ, સરકારે બનાવ્યો ખાસ પ્લાન

coronavirus Vaccine  Lac Soldier India China Border Vaccination To Army

LAC પરના અને પાકિસ્તાનની સીમા પર ઉંચાઈ વાળા વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા સૈનિકોને કોરોનાની વેક્સીન આપવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે સૈન્ય યુનિટમાં ખાસ પ્રકારના વેક્સીનેશન સેન્ટર બનાવાશે, સરકારે દેશના સૈનિકો માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ