વધામણા / Z+ જેવી સુરક્ષાની વચ્ચે દિલ્હી પહોંચી રસી તો જુઓ સૌ પ્રથમ અધિકારીઓએ શું કર્યું

coronavirus vaccine india vaccine departed from pune in security like z plus

દેશમાં કોરોનાની રસી 16 જાન્યુઆરીથી લગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે ગત દિવસોમાં એ સ્પષ્ટ કરી દીધુ કે 3 કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈનર્સના રસીકરણનો ખર્ચ તેઓ ઉઠાવી રહ્યા છે. દેશમાં હાલમાં સીરમ ઈસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત એસ્ટ્રોજેનેકા- ઓક્સફોર્ડને કોવિશીલ્ડ અને ભારતીય બાયોટેક, ICMR અને NIV પૂણે દ્વારા નિર્મિત કોવેક્સીનના ઈમરજન્સી યુઝની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે મહારાષ્ટ્રના પૂણે હવાઈ અડ્ડાથી રસીની પહેલી ખેપ દિલ્હી પહોંચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ