મહામારી / કોરોના વેક્સિનઃ ભારત જેવા દેશો સામે અનેક પડકારો, જાણો કેમ

coronavirus vaccine india problem

આરોગ્ય મંત્રાલયે ભારતમાં વેક્સિનની ઉપલબ્ધતા અંગે પ્રયાસો શરૂ કર્યા છે, પરંતુ વેક્સિન સંગ્રહ માટે માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસની જરૂર પડશે. જે ભારત જેવા દેશ માટે મુશ્કેલભર્યું બની રહેશે તેમ લાગે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ