મોટા સમાચાર / ખુશખબર, આ મહિનામાં ભારતીય બજારોમાં કોરોનાની રસી ઉપલબ્ધ થશે, જાણો કેટલી કિંમતમાં મળશે

Coronavirus vaccine in india may get by early 2021

ભારતીય બજારોમાં કોરોનાની રસી 2021 પહેલા 3 મહિનામાં ઉપલબ્ધ થઈ શકે છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્ન્સટીનના એક રિપોર્ટમાં રસીના ટ્રાયલને આગળ વધારવાની ગતિના આધાર પર શક્યતા વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ