કોરોના વાયરસ / કોરોના વેક્સિનને લઇને હવે નવા વર્ષના પહેલા દિવસે મળી શકે છે સારા સમાચાર, SECની બેઠકમાં લેવાશે આ નિર્ણય

Coronavirus vaccine covisheild india approval meeting SEC

દેશવાસીઓને કોરોના સામેની લડાઈમાં વેક્સિન માટે હજુ થોડા દિવસોની રાહ જોવી પડી શકે છે. જોકે, નવા વર્ષના પહેલા દિવસે સારા સમાચાર મળી શકે છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, વેક્સિનને લઇને ભારતમાં આજે બુધવારે ત્રણ કંપનીઓને મંજૂરી મળી શકે છે પરંતુ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)એ આ મામલે 1 જાન્યુઆરીએ ફરી બેઠક બોલાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ