સમસ્યા / સ્વદેશી રસીના હ્યુમન ટ્રાયલમાં આવી રહી છે સમસ્યા, કેમ કે 5માંથી 1 વોલેન્ટિયરના શરીરમાં પહેલાથી જ એવું છે કે...

coronavirus vaccine covaxin trial in aiims delhi antibodies

વિશ્વમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં પણ 18 લાખે કેસનો આંક પહોંચી ગયો છે. ત્યારે વિશ્વભરમાં તેની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે કેટલીક જગ્યાએ તેમાં સફળતા પણ મળી છે. કેટલીક રસીના હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે. ત્યારે ઓલ ઈન્ડિયા ઈન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે પણ રસીના હ્યુમન ટ્રાયલ પણ 2 અઠવાડિયા પહેલા શરુ કર્યા છે. પરંતુ તેમને તેમા સમસ્યા આવી રહી છે. આ ક્લીનિકલ હ્યૂમન ટ્રાયલમાં ભાગ લેનારા 20 વોલેન્ટિયર્સના શરીરમાં પહેલાથી જ કોરોનાની વિરુદ્ધ એન્ટી બોર્ડી બનેલી છે. તેવામાં ટેસ્ટ માટે તે કામના નથી. જેથી 5માંથી 1માં એન્ટી બોડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ