સારા સમાચાર / આ તારીખે લોન્ચ થઈ શકે છે કોરોનાની દેસી વેક્સીન, ભારતીય કંપની કરી રહી છે તૈયાર

coronavirus vaccine covaxin could launch 15 august bharat biotech and icmr

ભારત બાયોટેક બનાવી રહ્યું છે COVAXIN7 વેક્સીન. આ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ 7 જુલાઈ બાદ શરૂ થશે. જો આ ટ્રાયલ સફળ થશે તો લોન્ચ કરવામાં આવેલી વેક્સીનને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટે કોરોનાની વેક્સીન COVAXIN7 લોન્ચ થઈ શકે છે. આ વેક્સીનના ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કરી છે. ભારત બાયોટેક અને આઈસીએમઆરની તરફથી વેક્સીન લોન્ચિંગ શક્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ