મહામારી / જાણો ભારતમાં ક્યારે લોન્ચ થશે કોરોનાની વેક્સિન, ભારત બાયોટેક કરી આવી તૈયારીઓ

coronavirus vaccine bharat biotech plans mid 2021

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસની રસીની રાહ જોઇને બેઠું છે. કેટલીક વેક્સિનના હાલ અંતિમ ટ્રાયલ ચાલી રહ્યા છે તો ભારતની કોવેક્સીનથી લોકોને આશા વધુ છે. ભારત બાયોટેક 2021ના બીજા તબક્કામાં પોતાની વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ભારત બાયોટેકે આ જાણકારી રોયટર્સને આપી છે. રેગ્યુલેટરીની મંજૂરી મળતા જ વેક્સિન લોન્ચ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ