સફળતા / કોરોના વાયરસને લઈને આવ્યાં અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, અમેરિકામાં થયું આ પરીક્ષણ

Coronavirus Vaccine America Gives First Shot To Person

કોરોના વાયરસ વિશ્વમાં ફેલાઈ રહ્યો છે ત્યારે WHOએ તેને રોગચાળો જાહેર કર્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. યુએસમાં પણ કોરોના વાયરસથી 60થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકાએ કોરોના વાયરસની રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ રસીનો ઉપયોગ સોમવારે પ્રથમ વ્યક્તિ પર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેની પ્રશંસા કરતાં કહ્યું કે તે વિશ્વભરમાં વહેલી તકે વિકસિત કરવામાં આવેલી રસી છે.

બ્રેકિંગ ન્યૂઝ