રાહત / વિશ્વની સૌથી સફળ ગણાતી બે કોરોના વેક્સિન પર આવ્યા સારા સમાચાર, જાણીને રાહત થશે

coronavirus vaccine 85 percent of russian sputnik-v volunteers see no side effects says developer

દેશ અને દુનિયામાં કોરોના વેક્સીનને લઈને પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે 2 વેક્સીનને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. અત્યારે ભારતમાં 3 વેક્સીનનું ટ્રાયલ પરીક્ષણ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દુનિયાભરમાં જે પરીક્ષણ ચાલી રહ્યું છે તેના આધારે રશિયાની સ્પૂતનિક-5 અને ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકાને લઈને સારું પરિણામ મળી રહ્યું છે. એસ્ટ્રેજેનેકા વૃદ્ધોની ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરી રહી છે તો રશિયાની વેક્સીન સ્પૂતનિક -5ને સુરક્ષિત અને પ્રભાવી ગણાઈ રહી છે. 85 ટકા વોલેન્ટિયર્સમાં તેની સાઈડઈફેક્ટ મળી રહી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ