વેક્સીનેશન ડ્રાઈવ / બીજા તબક્કાના વેક્સીનેશનમાં સરકારે જાહેર કર્યું 20 બીમારીનું લિસ્ટ, સર્ટિફિકેટ સાથે 45 વર્ષથી મોટી ઉંમરનાને મળશે વેક્સીન

coronavirus vaccination second phase 45 plus comorbidity health ministry issues 20 disease list

45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે સરકારે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર 20 બીમારીઓના નામ જાહેર કર્યા છે. બીમારીના સર્ટિફિકેટ સાથે વેક્સીન લઈ શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ