રાહત / આજથી અહીં શરૂ કરાશે કોરોનાનું વેક્સીનેશન, 21 દિવસ બાદ અપાશે બીજો ડોઝ

Coronavirus Vaccination In UK: First Batch Of Coronavirus Vaccine At Hospital, Vaccination Programme Start From Today

બ્રિટન ફાઈઝર / બાયોએનટેક દ્વારા તૈયાર કરાયેલી વેક્સીનનો પ્રયોગ કરનારો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે. સરકારે કહ્યું છે કે સૌથી પહેલાં વેક્સીન હોસ્પિટલોમાં અપાશે અને પછી ક્લિનિક પર પહોંચાડાશે. ખાસ પ્રકારની તૈયારી સાથે વેક્સીનેશન આજથી શરૂ કરાશે અને 21 દિવસ બાદ તેનો બીજો ડોઝ પણ આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ