મહામારી / સુરતના કોરોના વોરિયર્સ માટે મહત્વના સમાચાર, વેક્સીન લેવાની આખરી તારીખ જાહેર

coronavirus vaccination date declare for surat

રાજ્યમાં કોરોનાની રસી આપવાનું અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે ત્યારે હવે સુરતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવાની તારીખો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ