કોરોના સંકટ / યોગી સરકારનો મહત્વનો નિર્ણય, મજૂરો અને ફેરિયાઓના ખાતામાં કરશે આટલા રૂપિયા જમા

coronavirus uttar pradesh yogi adityanath government cm direct cash transfer lockdown

યૂપીમાં કોરોના વાયરસને લઈને લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે તેની અસર ગરીબ મજૂરો અને કામકાજ પર થઈ રહી છે. આ સમયે શુક્રવારે એટલે કે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવા જ 11 લાખ મજૂરોના ખાતામાં 1-1 હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ સિવાય 4 લાખ શહેરી વેચાણ કરનારાને પણ મદદ કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ