Coronavirus / અમેરિકામાં કોરોના વાયરસથી 38 લોકોના મોત બાદ ટ્રમ્પે અડધી રાતે લીધો મોટો નિર્ણય

coronavirus us imposes 30 day ban on flights coming from europe

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઈને યૂરોપીય દેશોની અમેરિકાની યાત્રા પર 30 દિવસ માટે એટલે કે 1 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. તેઓએ કહ્યું કે વાયરસની સાથે જોડાયેલા કેસને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ શુક્રવારે મધરાતથી લાગૂ થશે. આ પ્રતિબંધ બ્રિટન પર લાગૂ થશે નહીં. બ્રિટનમાં હાલ સુધી વાયરસના 460 કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ