કોરોના વાયરસ / હાઇડ્રૉક્સીક્લોરોક્વીનની સપ્લાઈ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું- આને ક્યારેય નહીં ભુલાવી શકાય

coronavirus us donald trump thank india hydroxychloroquine Supply

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે ત્યારે ભારત અને અમેરિકા પણ આ વાયરસ સામે લડી રહ્યા છે. કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાઈ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતનો આભાર માન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ