Coronavirus / આ દેશની કંપનીએ કોરોનાની દાવાના હ્યુમન ટ્રાયલની જાહેરાત કરી, તેમણે કહ્યું ચાલુ વર્ષે દવા મળશે

coronavirus us company announced to start testing coronavirus infection drug in humans

વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાયરસના કહેરનો સામનો કરવા માટે દવાઓ બનાવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન યુ.એસ.ની બાયોટેકનોલોજી કંપનીએ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસ ચેપની દવાનું હ્યુમન પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ વર્ષે રોગચાળાની સામે આ જ વર્ષે દવા આવવાની આશા વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ