Coronavirus / અમેરિકામાં કોરોનાના 24 કલાકમાં 18, 320 નવા કેસ, 256 લોકોના મોત

coronavirus updates covid 19 reports confirmed cases and death increased in usa more loss in europe

ઈટલી સ્પેન પછી કોરોનાનો ત્રીજો સૌથી મોટો કહેર અમેરિકામાં છે. અમેરિકા છેલ્લા 3 દિવસથી પ્રથમ નંબરે છે. અહીં સૌથી વધારે લોકો અસર ગ્રસ્ત છે. ત્યારે 3 દિવસમાં મરનારની સંખ્યામાં 2 ગણી થઈ ગઈ છે. અહી મરનારનો આંક 2,484 છે. જ્યારે કે માત્ર શનિવારે નવા પીડિતોની સંખ્યામાં 19000થી પણ વધારે હતી. જ્યારે રવિવારે અમેરિકામાં નવા 18, 320 કેસ સામે આવ્યા છે. જયારે 24 કલાકમાં 256 લોકોના મોત નિપજ્યાછે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ