શોધ / શિયાળા અને ચોમાસામાં કોરોના સંક્રમણ કેવું રહેશે તેને લઈને ચોંકાવનારું રિસર્ચ આવ્યું સામે

coronavirus updates corona infection will occur at peak in rainy season will increase rapidly in winter

કોરોનાને લઈને ભારતમાં અનેક વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે જેથી દવા શોધવામાં મદદ મળે અને જલ્દી વેક્સીન બનાવવામાં સફળતા મળે. પરંતુ શોધમાં જાણવા મળ્યું છે કે શિયાળા અને ચોમાસામાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે માટે સતર્ક રહેવાની જરૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ