ટેક્નોલોજી / એપલ, Facebook સહિતની ટોચની કંપનીઓ માટે મુસીબત બન્યો કોરોના વાયરસ, ફેસબુકે ચીનમાં...

coronavirus update what apple facebook and samsung tech companies are doing

ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 170 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આ રોગથી પીડિત દર્દીઓની કુલ સંખ્યા વિશ્વભરમાં 6000થી વધુ પહોંચી ગઈ છે. મૃતકો અને દર્દીઓની વધતી સંખ્યાને જોઈને ભારત સહિત વિશ્વના દેશો ગભરાઈ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ