સંકટ ઘેરાયું / ફરી એકવાર 24 કલાકમાં ચોંકાવનારા કેસ, 294 મોત સાથે કુલ કેસ 2.37 લાખ

Coronavirus update of india on 6th june 2020 data of mohfw

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. દેશમાં કોરોનાનો કુલ આંક 2,37, 287 થયો છે. આ સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 9887 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં 24 કલાકમાં 294 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ