કોરોના વાયરસ / ભારતમાં આજે કોરોના વાયરસનાં 10 હજાર નવા કેસ, નવા વેરિયન્ટને લઈને દેશભરમાં ઍલર્ટ

coronavirus update india 10549 cases of corona in last 24 hours 1 lakh 10 thousand active cases

ધીરે ધીરે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. ગત 24 કલાકમાં દેશભરમાં 10, 549 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ