કોવિડ અપડેટ / અ'વાદ, ગાંધીનગર અને મોરબીમાં 1-1 કોરોનાના દર્દીનું મોત, એક્ટિવ કેસ 6 હજાર નજીક

coronavirus update 5 august 2022 gujarat

ગુજરાતમાં આજે(5-8-2022) કોરોનાના 947 નવા કેસ નોંધાયા છે, 1198 દર્દી સાજા થયા અને 3 દર્દીના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ