ચેતી જજો! / ભારતમાં જેનો ડર હતો એ જ થવા લાગ્યું: નવા કોરોના કેસના આંકમાં ઉછાળો, એક્ટિવ કેસ પણ ચિંતાજનક સ્તરે

coronavirus update 18 percent increase in daily covid cases in india

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1150 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસ મામલે 18 ટકાનો વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ