Unlock 5 / 7 મહિના બાદ આજથી ખૂલશે સિનેમા બોલ, મૂવી જોતા પહેલાં આ નિયમો જાણવા જરૂરી

coronavirus unlock 5 cinema halls multiplex   swiming pool entertainment parks open from   15 october after 7 months rules

કોરોના વાયરસ મહામારીના આધારે આપવામાં આવેલી અનેક છૂટછાટ આજથી લાગૂ થઈ રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રાલયની તરફથી જે ગાઈડલાઈન જાહેર થઈ છે તેમાં કહેવાયું છે કે 15 ઓક્ટોબર બાદ સિનેમા હોલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ વગેરેને ખોલવાની મંજૂરી અપાઈ છે. દેશના 10 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજથી મલ્ટીપ્લેક્સ ખોલી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ