છૂટછાટ / UNLOCK-1: આજથી રેસ્ટોરન્ટ, હોટલ અને મોલ ધમધમશે, રાજ્યના આ મંદિરો પણ ખુલશે

coronavirus unlock 1 gujarat somnath Amabaji temple open 8 june 2020

આજથી સમગ્ર દેશમાં અનલૉક-1 ચાલી રહ્યું છે. ત્યારે આ અનલૉક-1માં રેસ્ટોરન્ટ, હોટલ, મોલ અને મંદિરોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને આજથી (8 જૂન) રાજ્યમાં શરતી મંજૂરી સાથે આ તમામ હોટલો અને મંદિરો ખોલી શકાશે. જોકે કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x