કોરોના વાયરસ / સંયુક્ત રાષ્ટ્રનું મોટું નિવેદન, કહ્યું- હવે દુનિયાને આ એક જ વસ્તુ સામાન્ય કરી શકે

Coronavirus UN statement on virus vaccine world

કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરમાં તાંડવ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. પોણી દુનિયા બંધ પડી છે, આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર એક વેક્સીન જ દુનિયાને સામાન્ય પાટા પર લાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ