પ્રતિક્રિયા / અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા દાનમાં આપતા, પત્ની ટ્વિંકલે આપી પ્રતિક્રિયા, કહ્યું-અક્ષયના કારણે હું...

coronavirus twinkle khanna is a proud wife as akshay kumar contributes

કોરોના વાયરસની મહામારી સામે દુનિયાભરમાં જંગ યથાવત્ છે. ત્યારે ભારતમાં અત્યારે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આવા સમયે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હસ્તીઓ દિલ ખોલીને દાન આપી રહી છએ. હાલમાં જ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે આ ખતરનાક વાયરસ સામે લડવા માટે સૌથી મોટી રકમ દાનમાં આપી છે. જેના પર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાનું રિએક્શન સામે આવ્યું છે. ટ્વિંકલે અક્ષય કુમારના આ કામથી એક ટ્વિટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ