Video / કોરોનાના કહેર વચ્ચે આ રીતે થઈ રહ્યું છે સીરિયલનું શૂટિંગ, પ્રોડ્યૂસર રશ્મિએ શેર કર્યો શૂટિંગનો વીડિયો

Coronavirus tv shooting resume major changes witnessed viral video

કોરોના વાયરસની વચ્ચે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ધીરે-ધીરે શૂટિંગ શરૂ થઈ રહી છે અને હવે થોડાં દિવસમાં દર્શકો પણ જૂના એપિસોડ્સની જગ્યાએ નવા એપિસોડ્સ જોઈ શકશે. એવામાં બધાં જ જાણવા માંગે છે કે, કોરોનાને કારણે ટીવી જગત અને શૂટિંગમાં કેવા ફેરફાર આવ્યા છે અને કઈ રીતે શૂટિંગ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ