Tech Masala / કોરોના સંકટમાં મદદ આપતી આ એપ ભારતીયોને ગમી ગઈ

કોરોના વાયરસના ખતરાને જોતા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં અને વિશ્વમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે., એવામાં જ્યારે કોઈ વ્યક્તિ જરુરી કામથી બહાર જઈને પાછા આવે ત્યારે પોતે કોરોના વાયરસનો ચેપ લાગી ગયો હશે તેવી મૂંઝવણમાં મુકાઈ જાય છે. ત્યારે Tech Masala માં જુઓ સરકારે એવી એપ વિશે જે તમને બતાવશે કે તમને ચેપ લાગ્યો છે કે નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ