Coronavirus / લ્યો બોલો, અમેરિકામાં વાઘણ કોરોના પોઝિટિવ, જાણો કેવી રીતે થયો કોરોના

coronavirus tiger at new yorks bronx zoo tests positive

અમેરિકામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. વિશ્વમાં નોંધાયેલા કેસમાંથી 1/4 કેસ કેસ અમેરિકામાં નોંધાયા છે. ત્યારે આ વાયરસથી પ્રાણીઓ પણ સુરક્ષિત ન હોવાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં વાઘને કોરોના પોઝિટિવ આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ