બિઝનેસ / એપલ-ગૂગલ-ફેસબુક અને ભારતીય કંપનીઓ સહિતની માર્કેટ કેપમાં જંગી ઘટાડો; કોરોના વાયરસે ગ્લોબલ માર્કેટની કમર તોડી

Coronavirus threat crashes top global tech companies market capital

દુનિયાની પાંચ મોટી ટેક્નોલોજી કંપનીઓની માર્કેટ કેપ ૩૦ જાન્યુઆરીથી ૧૩ માર્ચ, ૨૦૨૦ દરમિયાન ૬૨૩.૨૩ અબજ ડોલર ઘટી ગઇ છે. આ કંપનીઓમાં ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોનનો સમાવેશ થાય છે. પાંચેય ટેક કંપનીઓની એવરેજ માર્કેટ કેપ ૫.૨૫ લાખ કરોડ ડોલરથી ઘટીને ૪.૬૩ લાખ કરોડ ડોલર થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ