મહામારી / જે દેશમાં કોરોના ખતમ થઈ ગયો હતો ત્યાં આવવા લાગ્યા કેસ અને કરાયું લૉકડાઉન, અમેરિકામાં પણ કેસ ડબલ

coronavirus third wave coming cases double in america

ભારત સહિત સમગ્ર દુનિયામાં ફરી એક વાર કોરોનાનો આતંક વધી રહ્યો છે. દેશમાં કોરોના કેસનો આંકડો છેલ્લા કેટલાક દિવસથી ઘટી રહ્યો હતો પણ હવે નવા કેસો 40 હજારથી પણ વધુ સામે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ