રાહતના સમાચાર / સેકંડ્સમાં થશે કોરોનાનું ટેસ્ટિંગ, RILએ ખાસ સિસ્ટમ લગાવવા અહીંથી ટીમને ભારત બોલાવવા માંગી મંજૂરી

coronavirus testing would be faster reliance seeks permission from central government to call israel team for setting up...

કોરોનાના સંક્રમણને રોજ ઝડપથી વધારવા માટે ઈઝરાયલની ટીમ ભારત આવીને રેપિડ કોરોના આઈડેન્ટિફિકેશન સોલ્યૂશન સ્થાપિત કરશે. આ માટે RILએ કેન્દ્રની પાસે મંજૂરી માંગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ